ખેલ-જગત
News of Friday, 7th May 2021

શિખર ધવને લીધો વેકિસનનો પહેલો ડોઝ

ક્રિકેટર શિખર ધવને આજે કોરોના -વાઇરસની વેકિસનનો પહેલો ડોઝ લઇને એની તસ્વીર સોશ્યલ મીડિયા પર મુકી હતી. અને સાથે લખ્યુ હતું કે આપણા ફ્રન્ટલાઇન વોરિયર્સનો તેમની પ્રતિબદ્ધતા અને બલિદાન બદલ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. શિખરે વાઇરસને હરાવવા તમામને કોઇ ખચકાટ વગર વેકિસન લેવાની અપીલ કરી હતી.

(4:06 pm IST)