ખેલ-જગત
News of Monday, 7th January 2019

૧૯૮૩ના વિશ્વકપ કરતાં પણ મોટી જીતઃ ઓસ્ટ્રેલીયા સામે સીરીઝ જીતવા પર શાસ્ત્રીનું નિવેદન

ભારતએ ઓસ્ટ્રેલીયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવા પર કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું આ જીત ૧૯૮૩ ના વિશ્વકપ અને ૧૯૮પ વિશ્વ ચેમ્પીયનથી પણ મોટી છે. એમણે કહ્યું આ જીત ક્રિેકેટના સૌથી સાચા પ્રા રૂપમાં હતી.

(10:12 pm IST)