ખેલ-જગત
News of Monday, 7th January 2019

જાપાનનો નિશિકોરી જીત્યો બ્રિસ્બેન ઈન્ટરનેશનલ

જાપાનના ટેનિસ ખેલાડી ક્રેઈ નિશિકોરીએ બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટાઈટલ જીતી લીધુ હતું. ફાઈનલમાં તેણે રશિયાના ખેલાડી ડેનીલ મેદવદેવને ૬-૪, ૩-૬, ૬-૨થી હરાવ્યો હતો.(૩૭.૭)

(2:36 pm IST)