ખેલ-જગત
News of Friday, 6th December 2019

ધોનીએ જયારે શરૂઆત કરી હતી તો તે ધોની ન હતો,એને ૧પ વર્ષ લાગ્‍યા હતાઃ સૌરવ ગાંગુલીની પ્રતિક્રિયાᅠ

વિકેટકીપર-બેટસમેન રૂષભપંતની આલોચના અને મહેન્‍દ્રસિંહ ધોની સાથે એમની તુલના થવાને લઇ બીસીસીઆઇના અધ્‍યક્ષ સૌરવ ગાંગૂલીએ કહ્યું છે કે ધોનીએ જયારે શરૂઆત કરી હતી ત્‍યારે તે ધોની ન હતા.

ગાંગુલીએ કહ્યું એમને ધોની બનવામા ૧પ વર્ષ લાગ્‍યા. આજે જે ધોની છે તેની નજીક પણ પહોંચવા માટે રિષભને લગભગ ૧પ વર્ષ લાગશે.

(11:16 pm IST)