News of Thursday, 6th December 2018
દબંગ દિલ્હીની હોમલેગમાં ચોથી જીત
નવી દિલ્હી: દિલ્હી દબનાગે બીજા હાફમાં બેંગ્લુરુ બુલ્સને મોટો પડકાર આપીને 32-31થી પ્રો કબડ્ડી લીગ 6ના પોતાના હોમલેગમાં પાંચ મેચોમાંથીchar મેચ જીતી લીધી છે.
આ પહેલાની સીઝનમાં દિલ્હી પહેલા ચાર મેચોમાંથી ત્રણ મેચ જ જીતી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ જયપુર પિન્ક પેન્થર્સ, પુણેરી પલટન , તેલુગુ ટાઇટન્સને હરાવી હતી જયારે યુ મુંબા સાથે હાર મળી હતી. દિલ્હીએ હવે બેંગ્લુરુ બુલ્સને માત્ર એક અંકથી હરાવીને જીત મેળવી છે. દિલ્હી જોન એમાં હવે 18 મેચોમાં નવ જીતીની સાથે 55 અંક મેળવીને પ્લેઓફમાં જગ્યા મેળવવા અંતે દાવેદાર બની ગઈ છે. બીજી તરફ 17 મેચમાં બેંગુલુની આ છઠ્ઠી હાર છે અને તેનો સ્કોર 59 અંકનો છે બેંગ્લુરુ બુલ્સ જોન બીમાં ટોપ પર છે.
(5:03 pm IST)