News of Thursday, 6th December 2018
જરૂર પડી તો પુરૂષ - બોકસરો સાથે પણ ટ્રેઈનીંગ કરશે મેરી કોમ
ટોકયો ઓલિમ્પિકસ માટે લગાવશે એડીચોટીનું જોર, ૨૦૧૨માં તેણે ઉંચા કદના બોકસરો સાથે પ્રેકટીસ કરતા ફાયદો થયો હતો
(4:03 pm IST)