ખેલ-જગત
News of Thursday, 6th December 2018

પાકિસ્તાની લેગ સ્પિનર યાશીર શાહે ૮૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં અબુધાબી ખાતે વિલિયમ સોમેરવિલેને આઉટ કરવાની સાથે ૮૨ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર કલેરી ગ્રીમેટનો ૧૯૩૬માં બનોલ ૩૬ ટેસ્ટમાં ૨૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ ૩૩માં ટેસ્ટમાં તોડ્યો હતો : યાશીરે થોડા સમય પહેલા એક દિવસમાં ૧૦ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

(4:02 pm IST)