News of Thursday, 6th December 2018
ઉના-દેલવાડાનાં બે બાળકોને રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ
ઉના, તા.૬: તાલુકાના દેલવાડા ગામનાં ધ્રુવ પ્રવિણભાઇ વંશે મણીપૂરનાં ઇમ્ફાલા શહેરમાં અન્ડર-૧૪ સ્પર્ધામાં તલવારબાજી વિજેતા બની સિલ્વર મેડલ રાજયકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએગોલ્ડ મેડલ મેળવી વિજેતા બનેલ.
જયારે અભય નાનજીભાઇ વંશ (ઉ.વ.૧૩) હોકી સ્પર્ધામાં રાજયકક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી વિજેતા થતા ગામના સરપંચ વિજયભાઇ સહીત આગેવાનોએ અભિનંદન આપી સન્માન કર્યું હતું.
(12:27 pm IST)