ખેલ-જગત
News of Wednesday, 6th December 2017

કાંગારૂઓએ અંગ્રેજોને પછાડ્યુ

એશિઝ જંગમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ૧૨૦ રનથી હરાવ્યું

એડીલેડ ટેસ્ટમાં આજે પાંચમા અને અંતિમ દિવસ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ૧૨૦ રનથી હરાવ્યુ : ૩૫૩ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ઈંગ્લેન્ડની આખી ટીમ ૮૪ ઓવરમાં ૨૩૩ રનમાં જ ઓલઆઉટ થઈ ગયુ હતું : પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને ઉગારનાર માર્શને મેન ઓફ ધ મેચ જાહેર કરાયેલ : ઈંગ્લેન્ડની ટીમમાંથી કેપ્ટન જો રૂટના ૬૭ અને બેરસ્ટ્રીના ૩૬ સિવાય તમામ બેટ્સમેનો ફલોપ ગયા હતા : મિચેલ સ્ટાર્કે ૫, હેઝલવૂડ અને લીયનને ૨-૨, કમીન્સને ૧ વિકેટો : વોકસ ૫, મોઈન અલી ૨, ઓવરટોન ૭ અને બ્રોડ ૮ રન બનાવી આઉટ થયા હતા

 

(4:00 pm IST)