ખેલ-જગત
News of Saturday, 6th October 2018

સ્ટાર ફૂટબોલર મેસ્સીએ બંગાળના સીએમ મમતા બેનર્જીને ભેટ કરી 10 નંબરની જર્સી

 

નવી દિલ્હી:  આર્જેટીનાના સ્ટાર ફૂટબોલ લિયોનલ મેસીના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની સહી કરેલ જર્સી ભેટ કરી છે જેના પર 'દીદી 10' લખ્યું છે સ્પેનિશ ક્લ્બ એફસી બાર્સીલોનના લીજેન્ડર ખેલાડીઓએ કોલકતતાનો પ્રવાસ કર્યો હતો અને જ્યાં તેમને મોહન બાગાનના લીજેન્ડર ખેલાડી સાથે પ્રર્દશની મેચ રમી હતી. આ મેચમાં સ્પેનિશ કબલ 6-0ના અંતરથી એકતરફ રીતે જીતી ગઈ હતી. જો કે મેસી પોતે કોલકત્તાના પ્રવાસે નોથો આવ્યો પણ તેની પોતાની વિશેષ ભેટ બ્રાસીલોનના લીજેન્ડર ખેલાડી સાથે મોકલી હતી,

(5:51 pm IST)