News of Thursday, 6th September 2018
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ એશિયન રમતોત્સવમાં પદક વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી
ઇન્ડોનેશિયામાં આયોજન થયેલ ર૦૧૮ એશિયન રમતોત્સવમાં પદક મેળવનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ અવસર પર કેન્દ્રીય રમતગમત મંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડ પણ એમની સાથે મુલાકાત સમયે હાજર રહતા. ભારતે ૧૮ માં એશિયન રમતોત્સવમાં ૬૯ પદક પ્રાપ્ત કર્યા. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ દેખાવ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો.
(3:53 pm IST)