News of Saturday, 6th August 2022
વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો: મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી
ત્રીજા રાઉન્ડમાં તેણીએ શ્રીલંકાની યુવા ખેલાડી માટે મેડલ જીત્યો
નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં ભારતની વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી. ત્રીજા રાઉન્ડમાં તેણીએ શ્રીલંકાની યુવા ખેલાડી માટે મેડલ જીત્યો હતો.
(11:47 pm IST)