ખેલ-જગત
News of Saturday, 6th August 2022

સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડી હારી ગઈ

કોણ વેલ્થ ગેમ્સમાં સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડીને મિક્સ ડબલ્સની સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જોડી મેચ 0-2થી હારી ગઈ.છે

(9:55 pm IST)