News of Monday, 6th August 2018
WTAનો પહેલો ખિતાબ જીત્યો કુઝનેત્સોવાએ
નવી દિલ્હી: બે વખતની ગ્રેન્ડસ્લેમ ચેમ્પિયન સ્વેતલાના કુઝનેત્સોવાએ ચાર મેચ અંક બચાવીને વોશિંટન ઓપનમાં ક્રોએશિયાની ડોના વેંકીચને હરાવીને પોતાના કેરિયરનો 18મોં ડબ્યુટીએ ખિતાબ જીત્યો છે.રશિયાના 128મી રેન્કિંગ વાળા કુઝનેત્સોવાએ 44મી રેન્કિંગવાળા વેંકીચને 4-6,6-6,6-2થી હરાવ્યો. કાંડાના ઓઓપોરેશન પછી કુઝનેત્સોવાની આ પહેલો જીત છે.
(3:57 pm IST)