News of Wednesday, 6th July 2022
વન-ડે બેટિંગના ટોપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય
ભારતીય વાઇસ કેપ્ટન સ્મૃતિ સંધાના મહિલાઓના વન-ડેના આઇસીસી રેન્કિંગ્સમાં ટોપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે. તે આઠમા નંબરે આવી ગઇ છે.
(4:31 pm IST)