ખેલ-જગત
News of Friday, 6th July 2018

ફિફા વર્લ્ડ કપ: શું ખરેખર 52 વર્ષ પછી ઈંગ્લેન્ડનું વિશ્વ કપ જીતવાનું સપનું થશે પૂરું....?

નવી દિલ્હી: ઇંગ્લેન્ડે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે હવે તેની ટક્કર સ્વીડનની ટીમ સાથે આવતી કાલે થવાની છે જોવાનું છે કે ઇંગ્લેન્ડનું 53 વર્ષ પછીનું વિશ્વ કપ જીતવાનું સપનું પૂરું થશે કે નહીં?ઇંગ્લેન્ડે 1966માં વિશ્વ કપ જીત્યો હતો. ચાર વર્ષ પહેલા બ્રાઝીલમાં થયેલ વિશ્વ કપથી ટીમ જલ્દી બહાર થઇ ગઈ હતી.

(4:59 pm IST)