ખેલ-જગત
News of Friday, 6th July 2018

અમિતાભ બચ્ચન ચઢ્યો ફિફા વર્લ્ડ કપનો ફીવર: ક્વાર્ટર ફાઇનલ ટીમોને લઈને કરી ભવિષ્યવાણી

નવી દિલ્હી: સમયે વિશ્વભરમાં ફિફા વર્લ્ડનો ફીવર જોવા મળી રહ્યો છે. ફિફાના ફિવરથી બૉલીવુડ પણ બાકાત નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શહેંનશાજ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અભિનેતા અમિતાભ બચ્ચને ફિફા વર્લ્ડ કપણે લઈને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા અને સાથે ક્વાર્ટર ફાઇનલમાં કઈ ટીમ જીતશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. જોવાનું છે કે હવે ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.

(4:59 pm IST)