ખેલ-જગત
News of Friday, 6th July 2018

કોહલી સાથે ટીમની બસમાં કાર્ડીફ પહોંચી અનુષ્કા

કેપ્ટન વિરાટ કોહલી સાથે તેની પત્નિ અનુષ્કા શર્મા ભારતીય ટીમની બસમાં બેસી કાર્ડીફ પહોંચી હતી. ભારતીય ટીમ અહિં પોતાની ટી-૨૦ સિરીઝની બીજી મેચ રમશે. આ ફોટો સોશ્યલ મીડિયામાં પણ ઘણા વાયરલ થયા હતા.

(3:58 pm IST)