News of Monday, 6th May 2019
ફરજના મેદાનમાં પણ ધોની અડીખમ
ઝારખંડ સહિત દેશના અન્ય રાજયોમાં પણ લોકસભાનું પાંચમા તબકકાનું મતદાન યોજાયેલ. ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન ધોનીએ પણ પત્ની સાક્ષી તથા પરિવારજનો સાથે રાંચીની જવાહર વિદ્યામંદીર ખાતે મતદાન કર્યુ હતું.
(3:35 pm IST)