ખેલ-જગત
News of Saturday, 6th March 2021

-એ આજનો દિવસ હતો

ભારતના પૂર્વ મહાન ઓપનર સુનિલ ગાવસ્કરે આજથી ૫૦ વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર રન  પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા. ગાવસ્કરે ૧૨૫ ટેસ્ટમાં ૨૧૪ ઈનિંગમાં ૫૧.૧૨ની એવરેજ સાથે ૧૦૧૨૨ રન બનાવ્યા છે. જેમાં ૩૪ સદી અને ૪૫ ફીફટી ફટકારી છે. ૨૩૬ (નોટ આઉટ) રન તેનો હાઈએસ્ટ સ્કોર છે. ૧૦૮ કેચ પણ પકડયા છે.

(1:10 pm IST)