ખેલ-જગત
News of Tuesday, 6th March 2018

નીદરલેન્ડ ફૂટબોલ ટીમના મિડફિલ્ડર વેલ્સે સ્નાઈડરે કરી સન્યાસની ઘોષણા

નવી દિલ્હી:નીદરલેન્ડ ફૂટબોલ ટીમના મિડફિલ્ડર વેલ્સે સ્નાઈડરે રાષ્ટ્રીય ટીમના કોચ રોનાલ્ડ કોચમેન સાથે ચર્ચા કર્યા પછી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.કોચમેને એક બયાનમાં કહ્યું કે વેલ્સે હમણાના સમયના સૌથી સારા ડચ ખેલાડીઓમાંથી એક છે તે એક મહાન ખેલાડી છે.પરંતુ એક નવી ટિમ માંગુ છું.અને તેના માટે મારે ચૂંટણી યોજવી પડશે.વેલ્સે સ્નાઈડરે નીદરલેન્ડની રાષ્ટ્રીય ટિમ માટે 15 વર્ષો સુધી ફૂટબોલ રમ્યો છે.તેને 2003માં આંતરરાટ્રીય ફૂટબોલમાં પદાર્પણ કર્યું હતું.

(7:08 pm IST)