ખેલ-જગત
News of Monday, 5th November 2018

માર્ક ટેલરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્સના નિર્દેશક પદથી આપ્યું રાજીમાંનું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઓ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન માર્ક ટેલરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ નિર્દેશક પદથી રાજીનામુ આપી દીધું છે ટેલરે કહ્યું કે તેની પાસે હવે એવું કશું રહ્યું નથી જે તે પદને આપી શકે. પદ પર તે છેલ્લા 13 વર્ષથી કાર્યરત હતો.

ટેલરે વતર્માનમાં ચાલી રહેલ વિવાદને જોતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ફરીથી નવી શરૂઆત કરવાની અને ઓસ્ટેલિયા ક્રિકેટર રસોશિયેશ સાથે પોતાના તનાવપૂર્ણ સંબંધો સુધાવા  કહ્યું છે.

(6:45 pm IST)