News of Friday, 5th October 2018
ઝિમ્બાબ્વેના ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તાહિરે એ જ ટીમ સામે તોડી નાખ્યો
સ્પિનરે હેટ - ટ્રીક સહિત ૬ વિકેટ લેતા ટીમે ૧૨૦ રનથી બીજી વન-ડે સહિત જીતી લીધી સીરીઝ : સ્ટેન બન્યો મેન ઓફ ધ મેચ
(3:49 pm IST)