News of Wednesday, 5th September 2018
અહેસાન મની બન્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ
નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના પૂર્વ અધ્યક્ષ અહેસાન મનીને બનાવ્યા છે. આગામી ત્રણ વર્ષ માટે આ કાર્યભાળ અહેસાન સંભાળશે. પીસીબીના તેમી સિવાય બીજા કોઈએ પણ આ પદ માટે ઉમેદવારી અરજી કરી ન નહીં. અને બોર્ડ ઓફ ગવર્નર્સના બધા સભ્યોની સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે.પાકિસ્તાનના નવા મુખ્યમંત્રી તથા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને અહેસાનને આ પદ માટે શુભેચ્છા આપું છે.
(6:07 pm IST)