ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

હવે મેડમ તુષાદ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનું સ્ટેચ્યુ: છઠીએ અનાવરણ

કપિલ દેવ, સચિન તેંડુલકર, આર્જેન્ટિનાનાં ફૂટબોલર લિયોનેલ મેસી અને મિલ્ખા સિંહ સહિતના દિગ્ગજ ખેલાડીઓ બાદ હવે દિલ્હી ખાતે મેડમ તુષાદ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનું સ્ટેચ્યુ જોવા મળશે. 6 જૂને વિરાટના સ્ટેચ્યુનું દિલ્હીના મ્યુઝિયમ ખાતે અનાવરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેટલાક મહિના પહેલા મેડમ તુસાદ મ્યૂઝિયમની લંડનથી આવેલી ટીમે વિરાટની પ્રતિમાનું માપ લીધુ હતુ.

 

(12:47 pm IST)