ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

નડાલ કવોર્ટર ફાઈનલમાં

વિશ્વના નંબર વન ખેલાડી સ્પેનના રાફેલ નડાલે પોતાના અગિયારમા ફ્રેન્ચ ઓપન ટાઈટલ તરફ આગેકૂચ કરતા પુરૂષોની સિંગલ્સની કવોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. ૧૦ ફ્રેન્ચ ઓપન જીતનાર નડાલે ગઈકાલે ચોથા રાઉન્ડની મેચમાં જર્મનીના ખેલાડી મેકિસમિલ્યન માર્ટેટરને ૬-૩, ૬-૨, ૭-૬થી હરાવ્યો હતો.

(12:41 pm IST)