News of Tuesday, 5th June 2018
રાશિદે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
પહેલી ટી-૨૦માં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને ૪૫ રનથી હરાવ્યુ
૧૯ વર્ષનો યુવા ખેલાડી સૌથી ઓછા સમયમાં ૫૦ વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો : ૩૧ મેચમાં ૫૦ વિકેટ લેનાર રાશિદ સંયુકત રીતે વિશ્વનો બીજા ક્રમાંકનો બોલર બન્યો
(12:40 pm IST)