News of Tuesday, 5th June 2018
ટેસ્ટ સિરીઝ ડ્રો છતાં રૂટ પરેશાન
ઈંગ્લેન્ડના કેપ્ટને કહ્યું કે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવતા ટીમની સમસ્યાનો અંત નથી આવતો : ઓગષ્ટમાં ભારત સામે રમવાની છે પાંચ મેચની સીરીઝ
(12:38 pm IST)