ખેલ-જગત
News of Wednesday, 5th May 2021

ઇટાલિયન ક્લબ એ.એસ. રોમાએ મોરિન્હોને તેના નવા કોચ તરીકે નિયુક્ત

નવી દિલ્હી: ઇટાલિયન ફૂટબોલ એ.એસ. રોમાએ મંગળવારે જોસ મોરિન્હોને તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્તિની ઘોષણા કરી. મોરિન્હોનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે અને તે પાઉલો ફોંસેકાની જગ્યા લેશે. ક્લબ દ્વારા અંગે માહિતી આપવામાં આવી છે. 58 વર્ષીય મોરિન્હોએ અગાઉ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ક્લબ તોત્તેનહામ હોટસપુરના મુખ્ય કોચ હતા, પરંતુ હોટસપૂરે ગયા મહિને મોરિનિહોને તેના પદ પરથી કાઢી મૂક્યો હતો.

(5:45 pm IST)