ખેલ-જગત
News of Tuesday, 5th February 2019

કબડ્ડીના ખેલાડીઓની શોધ માટે ૧૧ શહેરોમાં ચલાવાશે અભિયાન

નવા કબડ્ડી ખેલાડીઓની શોધ માટે મુંબઈમાં એક અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ એને કુલ ૧૧ શહેરોમાં ચલાવવામાં આવશે. આ કાર્યક્રમની ફાઈનલમાં સ્થાન મેળવનારાઓને પ્રો કબડ્ડી લીગની હરરાજીમાં સ્થાન મળશે.

(3:18 pm IST)