ખેલ-જગત
News of Monday, 5th February 2018

રાહુલ દ્રવિડને બીસીસીઆઈ આપશે 50 લાખ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડે કામકાજને જોઈને અંડર-19 વિશ્વ કપ વિજેતા ટીમના કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયાનું ઇનામ આપીને સન્માન કરશે.આ ઉપરાંત ટીમના દરેક સભ્યને 30-30 લાખ રૂપિયા આપશે. તેમજ ટીમના સહયોગી સ્ટાફને 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

(5:25 pm IST)