News of Tuesday, 5th January 2021
ધોનીની પુત્રી બની બ્રાન્ડ એમ્બેસેડર
ધોનીની ૪ વર્ષની દિકરી ઝીવાબ્રાન્ડ એમ્બેસેડર બની છે. આ એડમાં તે તેના પિતા ધોની સાથે ઓરીયો બિસ્કીટ ખાતી જોવા મળશે.ઓરીયો બિસ્કીટ નામની કંપનીની એડમાં પિતા પુત્રી જોવા મળશે.
(3:07 pm IST)