News of Saturday, 5th January 2019
આજે ત્રીજો દિવસ પીન્ક- ડે તરીકે રમાયોઃ તમામ આવક મેકગ્રા ફાઉન્ડેશનને અર્પણ
ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પિન્ક- ડે તરીકે રમાયો હતો. સમગ્ર સ્ટેડીયમને પિન્ક કલરથી સજાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે દરવર્ષે પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ પિન્ક-ડે તરીકે ઉજવાય છે અને તમામ આવક મેકગ્રા ફાઉન્ડેશનને અર્પણ કરવામાં આવે છે.(૩૦.૧૧)
(3:16 pm IST)