ખેલ-જગત
News of Friday, 4th October 2019

આરસીએના અધ્યક્ષ બન્યા મુખ્યમંત્રી અશોક ગહેલોતનો પુત્ર વૈભવ

નવી દિલ્હી: રાજ્ય કોંગ્રેસ સમિતિના મહાસચિવ વૈભવ ગેહલોત આરસીએના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. વૈભવે તેમના વિરોધી જૂથને 25-6ના અંતરાલથી હરાવી દીધા છે. વૈભવ ગેઅધ્યક્ષ વૈભવ ગેહલોત, ઉપપ્રમુખ અમીન પઠાણ, સંયુક્ત સચિવ મહેન્દ્ર નાહર, ખજાનચી કૃષ્ણકુમાર નીમાવત, સચિવ મહેન્દ્ર શર્મા, કારોબારી સભ્ય દેવરામ ચૌધરી વિજેતા થયા હતા. વૈભવ ગેહલોતે રાજસમંદ ક્રિકેટ એસોસિએશનમાં ટ્રેઝરર પદ સંભાળીને આરસીએના પ્રમુખ પદ માટે ચૂંટણી લડી હતી. વૈભવ ગેહલોત મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો પુત્ર છે. વૈભવે જોધપુરથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી.હલોતના જૂથની આખી પેનલ જીતી ગઈ છે.

(5:40 pm IST)