News of Saturday, 4th July 2020
૨૦૨૧ પછી બોર્સેલોના સાથે કોન્ટ્રેકટ રિન્યુ કરાવવા નથી માગતો મેસી
બાર્સેલોનાઃ ફુટબોલ- જગતનો દિગ્ગજ પ્લેયર લિયોનેલ મેસી ૨૦૨૧માં પૂરા થઈ રહેલા પોતાના બાર્સેલોના સાથેનો કોન્ટ્રેકટ રિન્યુ કરાવવા નથી માગતો. ઉલ્લખનીય છે કે તે નવો કોન્ટ્રેકટ કલબ સાથે સાઈન કરી શકે છે. જે ૨૦૨૩ સુધી લાગુ રહેવાની સંભાવના છે. જો કે સ્પેનિશ સામાચારના મતે મેસી આ ડીલ સમાપ્ત થતાં કલબ છોડી શકે છે.
(2:31 pm IST)