ખેલ-જગત
News of Monday, 4th June 2018

સેરેના સામે ૧૪ વર્ષ લાંબી પરાજયની પરંપરાનો અંત લાવવા માગશે શારાપોવા

આજે ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં થનારી ટક્કર પહેલા અમેરિકાની ટેનિસ ખેલાડીએ કહ્યું કે રશિયાની ખેલાડીએ આત્મકથામાં મારા વિશે લખેલી વાત ૧૦૦ ટકા બકવાસ છે, શારાપોવા પ્રત્યે મારા મનમાં કોઈ નકારાત્મક લાગણી નથીઃ સેરેના સામે સતત ૧૮ મેચો હારી છે શારાપોવા

(3:54 pm IST)