ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્ર ટેનિસ ટુર્નામેન્ટમાં જીવન-બોપન્નાએ પેસ-રાજાની જોડીને આપી માત

નવી દિલ્હી: ટાટા ઓપન મહારાષ્ટ્ર ટેનિસ ટુર્નામેન્ટમાં જીવન નેડૂચેઝીયનાએ રોહન બોપન્ના સાથે જોડી બનાવીને લીએડર પેસ અને પૂરવ રાજાની હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે. જોડી 6-3 6-2થી જીત મેળવી હતી.

(4:36 pm IST)