ખેલ-જગત
News of Tuesday, 2nd January 2018

IPL 2018: રોયલ ચેલેન્જર્સ બેગલુરૂના કોચ બન્યા કર્સ્ટન અને નેહરા

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કોચ ગેરી કર્સ્ટન અને તાજેતરમાં ક્રિકેટની દુનિયાને અલવિદા કહેનાર ઝડપી ભારતીય બોલર આશિષ નેહરાને ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમે બેટ્સમેન અને બોલિંગના કોચ માટે નિયુક્ત કર્યા છે.લીગ દરમિયાન કર્સ્ટન અને નેહરા ટીમમાં  મૅટરની ભૂમિકા ભજવશે.

(4:55 pm IST)