ખેલ-જગત
News of Saturday, 3rd November 2018

૧૭ કલાક સુધી રમાઇ હતી ફર્સ્ટકલાસ ક્રિકેટની સૌથી લાંબી વ્યકિતગત ઇનીંગ્ઝ

હિમાચલ પ્રદેશના પૂર્વ કપ્તાન રાજીવ નૈયરએ રણજી ટ્રોફીના મેચમાં જમ્મુ કાશ્મીર વિરૂદ્ધ ૧-૩ નવેમ્બર ૧૯૯૯ સુધી રમેલ રેકોર્ડ ઇનીંગ્ઝમાં ૧૦૧પ મીનીટ (૧૬ કલાક પપ મીનીટ)સુધી બેટીંગ કરી હતી. ૭ર૮ દડા પર,  ર૭૧ રન બનાવવાવાળા નૈયરએ આ ઇનીંગ્ઝમાં ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સૌથી લાંબી વ્યકિતગત  ઇનિંગ્ઝ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

(12:11 am IST)