News of Thursday, 3rd October 2019
૧પ વર્ષીય શેફાલીએ છોકરો બની લીધુ પ્રશિક્ષણઃ રોહતકમાં ગર્લ્સ એકેડમી ન હતી
સૌથી યુવા ભારતીય ટી-ર૦ ખેલાડી શેફાલી(૧પ) ના પિતા સંજીવ વર્માના જણાવ્યા મુજબ શેફાલીએ છોકરી બનીને રોહતક ક્રિેકેટ એકેડમીમાં પ્રશિક્ષણ લીધુ હતુ.
ત્યાં છોકરીઓ માટે એકેડમી ન હોવાની વાત બતાવતા સંજીવએ કહ્યું મે એના વાળ કપાવ્યા અને તેનો દાખલો (૯ વર્ષની ઉંમરમા) કરાવ્યો. હું ગભરાયેલો હતો. પણ કોઇએ ધ્યાન ન આપ્યું ૯ વર્ષની ઉંમરમા દરેક બાળક એકે જેવુ લાગે છે.
(11:19 pm IST)