News of Wednesday, 3rd October 2018
WTA ફાઇનલ્સમાં કવોલિફાઇ કર્યું ઓસાકાએ
નવી દિલ્હી: યુએસ ઓપન વિજેતા રહેલ જાપાનની પહેલી વિજેતા મહિલા નાઓમી ઓસાકાએ ટેનિસ ટુર્નામેન્ટની ડબ્લ્યુટીએ ફાઇનલ્સ માટે કવોલિફાઇ કરી લીધું છે 20 વર્ષીય જાપાની ખેલાડીએ તાજેતરમાં યુએસ ઓપન જીતીને ઇતિહાસ સર્જો છે. 21 થી 28 28 ઓટોમ્બર સુધી સિંગાપુરમાં ડબ્લ્યુટીએ ફાઇનલ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
(3:48 pm IST)