News of Tuesday, 3rd July 2018
ફૂટબોલ વિશ્વ કપ 2018: બેલ્જિયમે 3-2થી જાપાનને હરાવ્યુ
ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં બેલ્જિયમ અને જાપાનની વચ્ચે શાનદાર મુકાબલો જોવા મળ્યો હતો અંતિમ સમય સુધી ચાલેલા આ મુકાબલામાં ઈંજરી ટાઈમે ગોલ કરી બેલ્જિયમે જાપાનને બહાર કરી દીધુ છે. બેલ્જિયમની ટીમ આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી પોતાના અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 1-0થી હરાવીને ગ્રુપમાં ટોચ પર પહોંચી હતી
(1:58 pm IST)