ખેલ-જગત
News of Monday, 3rd June 2019

સૌથી મોંઘા ફૂટબોલરએ શેયર કર્યાે દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલા સાથે ચેટનો વિડીયા

દુનિયાના સૌથી મોંઘા ફુટબોલર નેમારએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરી એના વિરૂદ્ધ લાગેલ દુષ્કર્મનો આરોપોથી ઇન્કાર કરેલ છે. વિડીયોમાં એમણે આરોપ લગાવનારી મહિલા સાથે પોતાના વ્હોટસએપ શેયર કરેલ છે. નેમારે કહ્યું તે મહિલાના પ્રતિનિધી હોવાનો દાવો કરનાર વકીલ દ્વારા વસુલીની કોશિષનો શિકાર બન્યા છે.

(11:17 pm IST)