ખેલ-જગત
News of Monday, 3rd May 2021

ધવનને ઓરેન્જ કેપઃ૩૮૦ છગ્ગા, ૮૦૯ ચોગ્ગા લાગ્યા

આઇપીએલમાં ગઇકાલ સુધી રમાયેલ ર૯ મેચમાં ૬૭૮૯ બોલ ફેંકાયા, ૯પ૧૪ રન બન્યા, ૩૪૩ વિકેટો પડી, ૩૮૦ છગ્ગા અને ૮૦૯ ચોગ્ગા ફટકારાયા, ૪૭ ફીફટી અને ૩ સદી બની, ૩૮૦ રન સાથે ધવન અને બોલીંગમાં ૧૭ વિકેટ સાથે હર્ષલ પટેલ ટોચના સ્થાને.

(3:34 pm IST)