News of Wednesday, 3rd March 2021
વિઝડનની ઓલટાઈમ ટી-૨૦ ટીમમાં ધોની કેપ્ટન
વિરાટ, ગેલને પણ સ્થાન
નવી દિલ્હી : વિઝડન દ્વારા ધોનીને તેની ઓલટાઈમ ટી-૨૦ વિશ્વકપના કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ૨૦૦૭માં પ્રથમ વર્લ્ડકપ જીત્યો હતો. ટીમ ગેલ, જયવર્દને, વિરાટ, પીટરસન, સેમ્યુઅલ્સ, હસી, ધોની (કેપ્ટન), આફ્રીદી, મલીંગા, ગુલ, અજમલ.
(3:48 pm IST)