ખેલ-જગત
News of Wednesday, 3rd March 2021

અશ્વિન પોતાનામાં સતત નવીનતા લાવે છેઃ લક્ષ્મણ

ટીમ ઈન્ડિયાનામ ભૂતપૂર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણે પણ આર. અશ્વિનની પ્રશંસા કરતાં કહ્યું કે તે પોતાનામાં સતત નવીનતા લાવવાનો પ્રયાસ કરતો રહે છે અને સાથોસાથ તે બેટ્સમેનની નબળાઈનો પણ ભરપૂર લાભ ઉઠાવીને પોતાની ડિલિવરી નાખવાની યોજના બનાવે છે.

(2:40 pm IST)