ખેલ-જગત
News of Friday, 3rd January 2020

પંજાબના સલામી બેટસમેન શુભમનને આઉટ આપ્‍યા પછી પેવેલિયન પરત ફરવાનો ઇન્‍કાર કર્યોઃ બોલરોએ બોલિંગ રોકી

પંજાબના સલામી બેટસમેન શુભમન ગિલએ ઓન-ફિલ્‍ડ અમ્‍પાયર દ્વારા કેચ આઉટ  આપ્‍યા પછી પેવેલિયનમા પરત ફરવાનો ઇન્‍કાર કર્યાે.

શુભમનએ ક્રીઝથી ન હટવા પર ઓન-ફિલ્‍ડ અમ્‍પાયરોએ નિર્ણય પરત લઇ લીધો જે પછી દિલ્લીના બોલરોએ બોલીં કરવાનો ઇન્‍કાર કર્યો. મેચ રેફરીના હસ્‍તક્ષેપ પછી મેચ ફરી ચાલુ થયો હતો.

(11:49 pm IST)