News of Tuesday, 2nd October 2018
મને ક્રિકેટ રમતી વખતે સૌથી વધારે ડર શોએબ અખ્તરનો હતોઃ વિરેન્દ્ર સેહવાગ
પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગએ એક ચેટ શો માં કહ્યું કે મને ક્રિેકેટ રમતી વખતે કોઇપણ બોલર કરતા વધારે શોએબ અખ્તરનો હતો. એમણે કહ્યું કે મને અખ્તરનો સામનો કરવામાં ડર લાગતો હતો પરંતુ એમની ગેંદો પર બાઉન્ડ્રી લગાવવામાં મજા કોઇ અલગ પ્રકારની જ હતી. એણે ઘણી વખત મારા માથા ઉપર બોલ માર્યો છે.
(10:11 pm IST)