ખેલ-જગત
News of Tuesday, 2nd October 2018

ભારતે ઈન્ડિપેન્ડેન્ટ્સ કપ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં જીત્યું સિલ્વર

નવી દિલ્હી: ભારતે ઉબ્જેકિસ્તાનના તાશકાંડમાં 27થી 30 સપ્તેમ્બેર સુધી આયોજિત 27મી ઈન્ડિપેન્ડેન્ટ્સ કપ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. ટુર્નામેન્ટમાં ભારતીય સિનિયર ટીમે ભાગ લીધો હતો. ભારતનો ફાઇનલમાં ટક્કર મેજબાન ઉઝબેકિતાન સાથે થઇ હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

(4:56 pm IST)