News of Tuesday, 2nd October 2018
ભવિષ્યમાં ભારત પણ રમશે ડે-નાઈટ ટેસ્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડની વહીવટી સમિતિનાં સભ્ય ડાયના એદલજીએ કહ્યું હતું કે અમે ભારત ડે-નાઈટ ક્રિકેટ રમે એ માટે તૈયારી કરી રહ્યાં છીએ. ભવિષ્યમાં એ જરૂર સાકાર થશે.
(3:52 pm IST)